તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Monday, 2nd September 2024
ઉંચી જમ્પમાં નિષાદ કુમારે જીત્યો સિલ્વર : પેરાઓલમ્પીકસમાં નિષાદ કુમારે સિલ્વર મેડલ જીતવા માટે પુરૂષોની ઉંચી જમ્પ ટી૪૭ ફાઇનલમાં ૨.૦૪ મીટરની સિઝનની સર્વશ્રેષ્ઠ ઉંચાઇ સર કરી હતી.

(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
