તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Monday, 2nd September 2024
રાજ્ય ચૂંટણી કમિશનર, ગાંધીનગર તરીકે વિશેષ ફરજ પરના અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણ, IAS ની તા. 3 સપ્ટેમ્બર, 2024 થી ગુજરાત રાજ્યનાં ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી. નિમણૂકના અન્ય નિયમો અને શરતો અલગથી સૂચિત કરવામાં આવશે.

(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
