News of Tuesday, 3rd September 2024
સૌરાષ્ટ્ર ઉપર ચારેકોર વાદળા છવાયા: રાજકોટમાં સવારથી વરસાદ ચાલુ: આજે સવારે ૧૦.૩૦ વાગ્યાની ઈનસેટ ઉપગ્રહની તસવીરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર વાદળાઓની અવિરત રમઝટ દર્શાય છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પછી રાજકોટ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં સવારે કેટલોક સમય ધોધમાર વરસાદ પડી ગયો. હજુ ત્રણથી ચાર દિવસ વરસાદની આગાહી છે.

(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
