<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

પોરબંદરના દરિયામાં કોસ્‍ટગાર્ડનું કોપ્‍ટર હાર્ડ લેન્‍ડીંગ બાદ ડૂબી ગયુઃ ૧નું રેસ્‍ક્‍યુઃ ૩ જવાનોનો પતો નથી : કોસ્‍ટગાર્ડની રેસ્‍કયુ ટીમ દોડી ગઈ : મધરાત્રે ‘એએલએચ સીજી ૮૬૩' હેલીકોપ્‍ટર ક્રેશ થયુ અથવા ફોર્સ લેન્‍ડીંગ કરવામાં આવેલ : પોરબંદરના કાંઠે ‘હરિ લીલા' નામના મોટર ટેન્‍કરમાં ઈજા પામેલા કર્મચારીને લેવા આ હેલીકોપ્‍ટર ગઈ મધરાત્રે ૧૧ વાગ્‍યે રવાના થયેલ : કોઈપણ કારણોસર હેલીકોપ્‍ટરે દરિયામાં ઈમરજન્‍સી હાર્ડ લેન્‍ડીંગ કરવુ પડેલ જેના કારણે હેલીકોપ્‍ટર સમુદ્રમાં ડૂબી ગયેલ : કોસ્‍ટગાર્ડના એક ક્રૂ મેમ્‍બરને બચાવી લેવામાં આવેલ છે જયારે બે પાયલોટ સહિત અન્‍ય ત્રણનો પતો નથી

(12:58 PM IST)