News of Tuesday, 3rd September 2024
અકબરને મહાન દર્શાવતી ટેક્સ્ટ બુકો હવે રાજસ્થાનમાં ભણાવાશે નહિં: સત્તાવાર જાહેરાત મોટલ બાદશાહ અકબરને ‘‘મહાન'' દર્શાવતી ટેક્સ્ટ બૂકો રાજસ્થાનમાં સળગાવી દેવાની રાજસ્થાનના શિક્ષણ પ્રધાન મદન દિલાવરે ખૂબ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું સ્કૂલોમાં હવે પછી અકબર વિશે તે મહાન હતો તેવું કંઇ ભણાવાશે નહિં. તેમણે કહ્યું અકબર બળાત્કારી હતો. બાળકોને વીર સાવરકર અને છત્રપતિ શિવાજી મહારાજ વિશે રાજસ્થાનમાં ભણાવાશે.

(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
