News of Tuesday, 3rd September 2024
હરિયાણામાં ટાટા મેજિકને ટ્રકે ઉડાડતા ૭ ના મોત થયા : હરિયાણા : હરિયાણા ના જીંદના નરવાના પાસે એક બેફામ દોડી રહેલા રાક્ષસી ટ્રકે જાત્રાળુઓ સાથેની ટાટા મેજિકને ટકકર મારતા ત્રણ મહિલાઓ સહિત ૭ ના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. જયારે ૮ લોકો ગંભીર ઘવાયા છે.

(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
