<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

નરેન્‍દ્રભાઇ બ્રુનેઇના પ્રવાસેઃ બુધવારે સિંગાપોર વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી બ્રુનેઇના બે દિવસીય પ્રવાસ પર જવા રવાના થયા છે. વિદેશી મુલાકાતના બીજા તબકકામાં શ્રી મોદી સિંગાપોરના વડાપ્રધાન લોરેન્‍સ વોંગના આમંત્રણ પર બુધવારે સિંગાપોર પહોંચશે

(3:27 PM IST)