<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

રાજકોટમાં મેઘાવી માહોલ : રાજકોટઃ શહેરમાં આજે સવારથી ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હળવા ઝાપટાના પગલે માર્ગો ઉપર પાણી ફરી વળ્‍યા છે. લોકો છત્રી, રેઇનકોટ સાથે જ જોવા મળે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:36 PM IST)