<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

શ્રી આર.બી. બારડ IAS (રિટાયર્ડ) ની, પદનો ચાર્જ સંભાળ્યાની તારીખથી 03 વર્ષની મુદત માટે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

(7:20 PM IST)