News of Wednesday, 4th September 2024
રાજકોટમાં અત્યારે મોડી રાત્રે જોરદાર ઝાપટા સાથે ૧.૪૫ વાગ્યે હળવા ઝાપટા ચાલુ : રાજકોટમાં અત્યારે મોડી રાત્રે ૧.૩૦ વાગ્યે જોરદાર ઝાપટા સહિત વરસાદ શરૂ થયો હતો, અત્યારે ૧.૪૫ વાગ્યે હળવા ઝાપટા વરસી રહ્યા છે. અત્યારની ઈન્સેટ ઉપગ્રહની તસવીરમાં સૌરાષ્ટ્ર ઉપર પ્રમાણમાં હળવા વાદળા જોવા મળે છે, જ્યારે અમદાવાદથી ઉપરના ભાગે જોરદાર વાદળા ઘેરાયા છે..

(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
