તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
આપ પાર્ટીને વધુ ભીડવવા દાવ ? દિલ્હીના એલજીને વધુ સત્તાઓ અપાઈ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાની સત્તાઓમાં વધારો કર્યો છે. હવે તેઓ રાજધાનીમાં કોઈપણ કોર્પોરેશન બોર્ડ અથવા કાનૂની સંસ્થાના સભ્યો બનાવવા અને નિયુક્ત શકશે. આ બાબતે જાહેરનામું બહાર પડ્યું છે

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
