<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

રાહુલ ગાંધી આજે કાશ્મીરમાં રેલીઓને સંબોધન કરી રહ્યા છે : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં રાહુલ ગાંધી આજે પાર્ટીના બે પૂર્વ પ્રમુખોના ટેકામાં જાહેર રેલીને સંબોધન કરશે. પાર્ટીએ ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે

(9:31 AM IST)