<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

કોલકત્તા મેડિકલ કોલેજ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલને ફડાકો ઝીંકી દેવાયો : કોલકત્તા આરજી કર મેડિકલ કોલેજના પ્રિ. સંદીપ ઘોષ ઉપર કોર્ટમાંથી બહાર નીકળતી વખતે હુમલો થયો અને એક વ્યક્તિએ તેને ફડાકો મારી લીધેલ. ચોર ચોરના નારા લાગેલ

(9:35 AM IST)