તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
૨૪ નવેમ્બરે ૧૯મી ઓલ ઈન્ડિયા બાર એકઝામ લેવાશે : જાહેરાત : ૩જી સપ્ટેમ્બરે બીસીઆઈની સત્તાવાર વેબસાઈટ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે. રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૨૫ ઓકટોબર છે. ૧૯મી ઓલ ઈન્ડિયા બાર એકઝામ ૨૪ નવેમ્બરે લેવાશે. ૨૮ ઓકટોબર સુધી ઓનલાઈન મોડથી પરીક્ષા ફી ભરી શકાશે. ૧૮ નવેમ્બરે એડમીટ કાર્ડ રીલીઝ થશે. ઓબીસી માટે પાસીંગ પર્સેન્ટેજ ૪૫ ટકા છે. એસસી એસટી અને વિકલાંગ ઉમેદવારો માટે ૪૦ ટકા છે.

(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
