તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
ગયા મહિને બધુ આપ્યું એટલે હવે આ મહિને પૂરવઠા દ્વારા લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોને ચણા-તુવેરદાળ નહીં અપાયઃ રાજકોટના ૩ લાખ NFSA કાર્ડ ધારકોમાં દેકારો : રાજયના પુરવઠા ખાતાએ આ વખતે લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોને ફરી નિસાસા નખાવી દિધા છેઃ ગયા મહિને તહેવારો સંદર્ભે કાર્ડ ધારકોને બધું આપ્યું: પરંતુ ચાલુ મહિનામાં આ વખતે ચણા અને તુવેર દાળ કાપી નાંખ્યા છેઃ લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોને આ બંને વસ્તુ઼ઓ નહિ મળેઃ એકલા રાજકોટ શહેર-જીલ્લામાં જ ૩ લાખ NFSA કાર્ડ હોલ્ડરોમાં દેકારો બોલી ગયો છેઃ અધીકારી વર્તુળો એવું કહી રહ્યા છે કે દિવાળી તહેવારો ૧II મહિના બાદ આવી રહ્યા હોય એટલે ચણા-તુવેરદાળ રદ્દ કરાયા હોય શકે!!

(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
