<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

રાજકોટમાં સવારથી ઝાપટાનો દોરઃ બપોરે તડકો રાજકોટ શહેરમાં સવારથી ધૂંપછાવ માહોલ વચ્‍ચે કયારેક રેળા ઝાપટા વરસી જાય છે આ લખાય છે ત્‍યારે તડકો નિકળ્‍યો છે હવામાન ખાતામાં આજે સવારથી બપોરે સુધીમાં ૪.૮ મી.મી. વરસાદ નોંધાયા છે.

(4:15 PM IST)