<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

સેબીના અડધો અડધ કર્મચારીઓએ માધવી બુચ સહિત ટોચના નેતૃત્વ ઉપર કામકાજના સ્થળોએ ઝેરી - દ્વેશિલું વાતાવરણ સર્જવાનો આરોપ મૂક્યો હોવાનો અહેવાલ ખળભળાટ મચાવે છે : સેબીના કર્મચારીઓએ આક્ષેપ મૂક્યો હતો કે "મીટીંગોમાં બૂમો પાડવી, ખખડાવી નાખવા અને જાહેરમાં ઉતારી પાડવાનું સામાન્ય બની ગયું છે.જેને લીધે પ્રતિકૂળ વાતાવરણ નિર્માણ થાય છે અને કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને કાર્ય-જીવનના સંતુલન પર નકારાત્મક અસર સર્જાય છે.

(4:13 PM IST)