તા. ૯ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૪ શુક્રવાર
News of Friday, 6th September 2024
સૌરાષ્ટ્રમાં સોની વેપારીને માર મારી ૧.૫૦. કરોડના દાગીના અને રોકડની જબ્બર લૂંટ: ભારે સનસનાટી : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના માણાવદરના બાટવા પાસે સોની વેપારીને માર મારી દોઢ કરોડના સોનાના દાગીના અને રોકડની લૂંટ: જૂનાગઢના એસપી હર્ષદ મહેતા અને ૧૦ અધિકારીઓની ટીમો આરોપીને શોધવા કામે લાગ્યા. આવડી જંગી લૂંટથી સૌરાષ્ટ્ર ભરમાં ખળભળાટ.. વિશેષ વિગતો મેળવાઈ રહી છે..

(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
