<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

મોબાઈલ પ્રશ્ને નાની બહેન સાથે ચડભડ થતા બારમા ધોરણની છાત્રાએ જીવ આપી દીધો : રાજકોટના વાવડી પાસે દસ માળના ક્વાર્ટરમાં મોબાઈલ ફોન પ્રશ્ને નાની બહેન સાથે ચડભડ થતા ધો.૧૨ની છાત્રા યશ્ચિ નિલેશભાઈ ગોંડલિયાનો ફાંસો ખાઈ આપઘાત

(9:20 AM IST)