હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
યુપીમાં ભયાનક દુર્ઘટના: બે મોટર અને રીક્ષા અથડાતા એક જ પરિવારના પાંચના જીવનદીપ બુઝાયા: આઠ ગંભીર : ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં લખનઉ - મહમૂદાબાદ રોડ ઉપર બે મોટર અને રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા એક જ મુસ્લિમ પરિવારના ઈરફાન સહિત પાંચ લોકોના મૃત્યુ, આઠ ગંભીર: પૂરપાટ આવતી એક મોટર રીક્ષાને ટક્કર મારી સામે આવતી બીજી કાર સાથે અથડાયેલ. રિક્ષામાં સવાર તમામ આઠ લોકો રસ્તા ઉપર ફેંકાયા અને ઘાયલ થયા હતા.

(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
