<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

અમિતભાઈ જમ્મુ કાશ્મીરના ચૂંટણી પ્રવાસે : દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ બે દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા છે, સંભવત તેઓ ચૂંટણી પૂર્વે આજે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે તેવું જાણવા મળે છે.

(9:23 AM IST)