<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની હવામાન ખાતાએ ચેતવણી આપી: રાજસ્થાનના ૧૧ જિલ્લામાં યલો એલર્ટ જાહેર: યુપી બિહારમાં ભારે વરસાદની ચેતવણી સહિત ૧૫ રાજ્યમાં યેલો એલર્ટ જાહેર: દિલ્હીમાં આજે ભારે વરસાદની ચેતવણી : ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની હવામાન ખાતાએ ચેતવણી આપી છે : રાજસ્થાનના ૧૧ જિલ્લામાં યલો એલર્ટ જાહેર : તેલંગાણા અને આંધ્રમાં ભારે વરસાદનો દોર ચાલુ રહેશે : યુપી બિહારમાં ભારે વરસાદની ચેતવણી સહિત ૧૫ રાજ્યમાં યેલો એલર્ટ જાહેર: રાજધાની દિલ્હીમાં આજે ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ: રાયપુર સહસ્ત્રધારા, હરિદ્વાર બાયપાસ ઝાખન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો: દેહરાદુન ચમોલી અને નૈનીતાલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર: મેદાની ક્ષેત્રોમાં મોસમ બદલાઈ રહી છે: ઉત્તરાખંડમાં વરસાદ ચાલુ, બાગેશ્વર માટે ઓરેન્જ એલર્ટ

(9:40 AM IST)