હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
સોૈરાષ્ટ્ર- ગુજરાત ઉપરથી વાદળો ગાયબ : રાજકોટઃ આજે સવારે લેવામાં આવેલી ઇન્સેટ તસ્વીરમાં સોૈરાષ્ટ્ર- ગુજરાત ઉપર વાદળો જોવા મળતા નથી. રાજકોટમાં પણ સવારથી સુર્યદેવે દર્શન દીધા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે સોૈરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
