હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
પૂ. મોરારીબાપુ જામનગરથી ઓરંગાબાદ જવા રવાના : પૂ. મોરારીબાપુ આજે જામનગર આવ્યા હતા. પૂ. લાભશંકરભાઈ પુરોહિતના કુટુંબજનોને દિલાસો આપીને ખાસ વિમાન દ્વારા ઔરંગાબાદ રામકથા શરૂ થઈ છે ત્યાં જવા રવાના થયા હતા.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)

(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
