<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણીઃ રાજસ્‍થાનના ૧૧ જિલ્લામાં યલો એલર્ટ જાહેરઃ યુપી બિહારમાં ભારે વરસાદની ચેતવણી સહિત ૧૫ રાજ્‍યમાં યેલો એલર્ટ જાહેરઃ દિલ્‍હીમાં આજે ભારે વરસાદની ચેતવણી ગુજરાતના સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ભારે વરસાદની હવામાન ખાતાએ ચેતવણી આપી છે : રાજસ્‍થાનના ૧૧ જિલ્લામાં યલો એલર્ટ જાહેર : તેલંગાણા અને આંધ્રમાં ભારે વરસાદનો દોર ચાલુ રહેશે : યુપી બિહારમાં ભારે વરસાદની ચેતવણી સહિત ૧૫ રાજ્‍યમાં યેલો એલર્ટ જાહેરઃ રાજધાની દિલ્‍હીમાં આજે ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્‍જ એલર્ટઃ રાયપુર સહષાધારા, હરિદ્વાર બાયપાસ ઝાખન સહિતના વિસ્‍તારોમાં ભારે વરસાદ પડ્‍યોઃ દેહરાદુન ચમોલી અને નૈનીતાલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેરઃ મેદાની ક્ષેત્રોમાં મોસમ બદલાઈ રહી છેઃ ઉત્તરાખંડમાં વરસાદ ચાલુ, બાગેશ્વર માટે ઓરેન્‍જ એલર્ટ

(1:48 PM IST)