<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં થયો ભયંકર અકસ્માત : મેક્સ ગાડી અને રોડવેઝ બસ વચ્ચે અથડામણમાં 12 લોકોના મોત - 16 ઘાયલ થયા : બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે : વધુ વિગતો મેળવાય રહી છે.:જુઓ વિડીયો

(8:12 PM IST)