News of Saturday, 7th September 2024
વિનેશ ફોગાટનું રેલવેમાંથી રાજીનામું: હરિયાણાની જુલાના બેઠક ઉપરથી કોંગ્રેસે નામ જાહેર કર્યું : દરમિયાન ભારતની પૂર્વ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે અંગત કારણોસર ભારતીય રેલવેમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાંથી તે જુલાના બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલ છે.

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
