News of Saturday, 7th September 2024
પેરાલિમ્પક્સમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન: ૨૭ મેડલ સાથે ૧૭ મા સ્થાને: આ પહેલા ૨૨ મેડલ મળ્યા હતા : પેરાલિમ્પક્સમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન : ૬ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ સાથે ૧૭ મા સ્થાને: કુલ ૨૭ મેડલ મળ્યા: ગત સીઝનમાં ભારતને ૨૨ મેડલ મળ્યા હતા

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
