<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

સાઉદી અરેબિયાએ છેલ્લી મિનિટે પાકિસ્તાનમાં રોકાણ કરવાનું માંડી વાળ્યું: ભારતમાં ૮ લાખ કરોડનું જંગી રોકાણ કરશે : છેલ્લી ઘડીએ નિર્ણય ફેરવી સાઉદી અરેબિયાએ પાકિસ્તાનમાં રોકાણ કરવાનું રદ કર્યું છે અને ભારતમાં રૂપિયા ૮ લાખ કરોડનું જંગી રોકાણ કરવાનું નક્કી કર્યું છે. આ પહેલા પાકિસ્તાનમાં બે લાખ કરોડનું રોકાણ કરવાની સાઉદીએ ખાત્રી આપેલ, પરંતુ પાછળથી આ રકમ માત્ર ₹૪૦ હજાર કરોડ કરી નાખેલ છે.

(9:34 AM IST)