<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

તરણેતર મેળામાં પૂ. નિર્મલા બા, પૂ. મુકતાનંદ બાપુના હસ્‍તે ધ્‍વજારોહણ જુનાગઢઃ ભારતીય પરંપરાગત તરણેતર ના લોક મેળામાં ધ્‍વજારોહણ કાર્યક્રમમાં પાળીયાદ વિહામણ બાપુની જગ્‍યાથી નિર્મલા બા પૂજય મુકતાનંદ બાપુ ભાઇલું ભાઇ સંપૂર્ણાનંદ બાપુ, વિચિત્રાનંદ જી વગેરે સંતો ઉપસ્‍થિતિ રહ્યા હતા.

(4:42 PM IST)