News of Saturday, 7th September 2024
રાહુલ ગાંધીની યાત્રા પક્ષ માટે જબ્બર બુસ્ટર ડોઝ સમાન રહી છે: કોંગ્રેસ પાર્ટીએ ભારત જોડો યાત્રાના ખોબલેમોઢે વખાણ કર્યા : કોંગ્રેસ પાર્ટીએ આજે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાઈ ગયેલ ભારત જોડો યાત્રાને, વધાવી લેતા કહ્યું હતું કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની રાહુલ ગાંધીની પદયાત્રા પક્ષ માટે જબ્બર બુસ્ટર ડોઝ સમાન રહી છે અને સમાજને એક કરવા માટે ઐતિહાસિક સામૂહિક અને યાદગાર ચળવળ સાબિત થઈ છે.

(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
