<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

લંડનની બહાર હાઇવે ઉપર બેફામ ગોળીબાર: અનેક ઈજા:લંડનથી ૯ માઈલ દૂર આવેલ દક્ષિણપૂર્વીય કેન્ટુકી શહેર નજીકના હાઇવે પર શનિવારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બેફામ ગોળીબાર: સંખ્યાબંધ લોકોને ઈજા. ભાગી છુટેલા ગનમેનની શોધખોળ ચાલી રહી છે

(10:30 AM IST)