તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th September 2024
ઈસ્લામાબાદમાં આજે ઈમરાન ખાનની પાર્ટીનું મોટું પ્રદર્શન: પોલીસ તંત્ર એલર્ટ : પાકિસ્તાનના ઇસ્લામા બાદમાં આજે ઇમરાન ખાનની પીટીઆઈ પાર્ટીનું મોટું પ્રદર્શન યોજવાનું છે ત્યારે તમામ પોલીસ સ્ટેશન એલર્ટ અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કહેવાઈ રહ્યુ છે કે પોલીસ પીટીઆઈ કાર્યકર્તાઓ અને નેતાઓની કરી શકે છે ધરપકડ

(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
