News of Sunday, 8th September 2024
ભારતીય રેલ્વેની હાલત દિવસેને દિવસે કથળી રહી છે : દરરોજ રેલ અકસ્માતો જોવા મળી રહ્યા છે : આજે તાજેતરનો રેલ અકસ્માત બિહારના બક્સરમાં થયો છે : જ્યાં મગધ એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે : બોગીના કપલર છૂટા પડી જતા થયો અકસ્માત : કોઈ જાનહાની નાં અહેવાલ નથી : જુઓ વિડિઓ

(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
