<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

સુપ્રીમ કોર્ટ સોમવારે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં ડૉક્ટરની બળાત્કાર અને હત્યાની ઘટના સાથે સંબંધિત કેસની સુનાવણી કરશે. આ સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ કરશે.

(11:53 PM IST)