<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

તરણેતર મેળો રાજકોટ એસ.ટી. ડિવીઝનને ફળ્‍યોઃ ૧૦૦ એકસ્‍ટ્રા બસ દોડાવીઃ ૪પ લાખની આવક : તાજેતરમાં જગવિખ્‍યાત તરણેતરનો લોકમેળો યોજાયો હતોઃ જેની પૂર્ણાહુતિ ગઇકાલે થઇ યછે. આ મેળામાં લાખો લોકો ઉમટી પડયા હતા, મેળો રાજકોટ એસ.ટી. ડીવીઝનને ફળ્‍યો છેઃ ત્રણ દિવસમાં રાજકોટ સહિત ડિવીઝનના ૮ થી ૯ ડેપો ઉપરથી ૧૦૦ જેટલી એકસ્‍ટ્રા બસો દોડાવાઇ હતીઃ પ્રાથમિક અંદાજ પ્રમાણે ૪પ લાખની વધારાની આવક થઇ હજુ ગણત્રી ચાલુઃ આવક વધવાનો અંદાજ..

(4:17 PM IST)