<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

મનપાના કમિશનર દેવાંગ દેસાઈ ૮ દિ' રજા પર : ડે. કમિશનર સ્‍વપ્‍નિલ ખરાને ચાર્જ રાજકોટ : મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ આઠ દિવસ રજા ઉપર ગયા છે. તેમનો ચાર્જ ડેપ્‍યુટી કમિશનર સ્‍વપિ્નલ ખરે ને સોંપવામાં આવ્‍યો છે. અત્રે નોંધનીય છે કે, કમિશનર દેવાંગ દેસાઈ છેલ્લા ત્રણ- ચાર મહિનાથી ફરજ બજાવી રહ્યા છે અને આ તેમની પ્રથમ લાંબી રજા છે.

(4:30 PM IST)