News of Monday, 9th September 2024
લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર જીઍસટી મુક્તિની બાબત હાલ તુર્ત સ્થગિત રહીઃ આવતી બેઠકમાં ચર્ચા થશે : ટેક્સ કાપવો કે ન કાપવો !! જીવન અને આરોગ્ય વીમા પર જીઍસટી મુક્તિ માટેની દરખાસ્ત આજનીબેઠકમાં હાલતુર્ત સ્થગિત રાખવામાં આવી. જીઍસટી કાઉન્સિલની આગામી મીટીંગમાં આ બાબત ફરીથી ઉઠાવવામાં આવશે : ન્યુઝફર્સ્ટ

(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
