તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Monday, 9th September 2024
આજરોજ તા. 9 સપ્ટેમ્બર, સોમવાર સાંજે, શ્રી પ્રવિણસિંહજી ઉમેદસિંહજી જાડેજા નું દુઃખદ અવસાન થયેલ છે. તેમના અગ્નિ સંસ્કાર સોળીયા મુકામે આવતી કાલે સવારે નવ વાગ્યે કરવામાં આવશે. સોળીયા જતાં પહેલાં સવારે સાત વાગ્યે એમનાં પાર્થિવ દેહને શ્રી હરભમજી રાજ ગરાસીયા છાત્રાલય રાજકોટ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યાથી એમનાં પાર્થિવ દેહને સોળીયા મુકામે લઈ જવામાં આવશે. ૐ શાંતિ...

(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
