News of Tuesday, 10th September 2024
જુલાઇનો ગ્રાહક ભાવાંક ૧૪૨.૭ જાહેર : ભારતીય શ્રમ બ્યુરો દ્વારા ઔદ્યોગિક કામદારો માટેનો માહે જુલાઇ ૨૦૨૪નો ગ્રાહક ભાવાંક ૧૪૨.૭ જાહેર થયો છે. હજુ ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં આ જ આંક રહેતો નવેમ્બરમાં બેંક - વીમા કામદારોને ડીએમાં ૪૧ સ્લેબનો વધારો મળવા પાત્ર થશે : જરૂરી ચીજોના ભાવ વધતા જુલાઇનો આંક ઉંચો આવ્યો છે..

(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
