તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 10th September 2024
રાજકોટ-સુરેન્દ્રનગરમાં GST દ્વારા પ૦૦ સ્થળે બોગસ પેઢીઓ છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ રોજે રોજ ચકાસણીઃ આજ સુધીમાં પ૦માં તપાસ પૂરી: રાજકોટ ડિવીઝન-૧૦ દ્વારા રાજકોટ-સુરેન્દ્રનગરમાં GST દ્વારા પ૦૦નું લીસ્ટ બનાવી ‘‘ફેક'' પેઢીઓ અંગે છેલ્લા ર દિ'થી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છેઃ રોજે રોજ ચકાસણી થઇ રહી છે... ર દિ'માં પ૦ સ્થળે તપાસ પૂરીઃ દિલ્હીથી આખુ લીસ્ટ આવ્યાનો અધીકારીઓનો સંકેતઃ જેનું નામ છે તે પેઢી ચાલુ છે કે કેમ, રોજનું ઉત્પાદનઃ કોના નામે રજીસ્ટ્રેશન સહિત તમામ બાબતો આવરી લેવાયાઃ હાલ કશુ પકડાયું નથી...

(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
