News of Tuesday, 10th September 2024
૨૮૮માંથી ભાજપના મોરચાને ૧૧૫-૧૨૮ જ્યારે ઉધ્ધવ ઠાકરે-પવારના મહાવિકાસ અઘાડી મોરચાને ૧૪૧-૧૫૪ બેઠકો મળે છેઃ ન્યુઝ ફર્સ્ટ ઉધ્ધવ ઠાકરેના મહાવિકાસ અઘાડીને મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠકોમાંથી ૧૪૧થી ૧૫૪ અને ભાજપના એનડીએ મોરચાને ૧૧૫ થી ૧૨૮ બેઠક મળે છે. બહુમતિ માટે ૧૪૫ બેઠકો મેળવવી જરૂરી છે. આ ઉપરાંત અન્ય પક્ષોને ૫ થી ૧૮ બેઠક મળી રહી છે. મહાવિકાસ અઘાડીને લોકો પોલ સર્વે મુજબ ૪૧ થી ૪૪ ટકા, ભાજપના એનડીએને ૩૮ થી ૪૧ ટકા, અને અન્યોને ૧૫ થી ૧૮ ટકા મત મળી રહ્યાનું ન્યુઝ ફર્સ્ટ નોંર્ધે છે.

(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
