<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th September 2024

અમરેલીના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં માલકનેસ ગામના કુવામાં દીપડો ખાબક્યો: વનવિભાગે ઘટના સ્થળ પર પહોંચી હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન: દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયો.

(9:37 PM IST)