<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th September 2024

સુરત પોલીસનું “મુસાફિર હું યારો”નામનું અભિયાન રંગ લાવ્યું. ભટકતા માણસોનું કાઉન્સિલિંગ કરી હિસ્ટ્રી મેળવી પરિવાર સાથે કરાવે છે મિલન. પંચમહાલમાં રહેતા પરિવાર સાથે 40 વર્ષ પહેલાં છુટા પડેલા વ્યક્તિની પરિવાર સાથે મુલાકાત કરાવી, પિતાએ ઠપકો આપતા ઘર છોડી સુરત આવી કરતા હતા મજૂરી. પરિવારને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા

(9:41 PM IST)