<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

વિદેશ મંત્રી એસ જયશંકર જીનીવા પ્રવાસ માટે રવાના થશે તેઓ ત્યાં બે દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. વિદેશ મંત્રી તે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધિઓને મળશે જેની સાથે ભારત સક્રિય રીતે સંકળાયેલું છે

(12:22 AM IST)