<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

વન-ડે વર્લ્‍ડકપના આયોજનથી BCCIની કમાણી થઇ ૧૧ હજાર કરોડ ટૂરીસ્‍ટોએ જ કરાવી ૭,૨૦૦ કરોડની કમાણી : ૧૨.૫ લાખ લોકોએ સ્‍ટેડીયમમાં નિહાળ્‍યો મેચ

(2:37 PM IST)