હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 12th September 2024
હાલમાંજ જેને મંજૂરી મળી હતી તે, ચશ્મા વિના વાંચવામાં મદદ કરતી આઇડ્રોપ્સ પર લાદવામાં આવ્યો પ્રતિબંધ : "દવાને પ્રિસ્ક્રિપ્શન સાથે વેચવાની મંજૂરી આપવામાં આવી હતી - કંપનીએ ખોટો પ્રચાર કર્યો": ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DGCI ) : આંખના ટીપાંનું ઉત્પાદન અને માર્કેટિંગ લાયસન્સ રદ : એન્ટોડ ફાર્માસ્યુટિકલ્સ તેના નજીકના દ્રષ્ટિ સુધારણાના દાવાઓને ન્યાયીક ઠેરવવામાં નિષ્ફળ ગયા પછી DGCI એ PresVu આઇડ્રોપ્સનું લાઇસન્સ રદ કર્યું : પ્રતિબંધના આદેશ વિરુદ્ધ કંપની જશે કોર્ટમાં

(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
