હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 12th September 2024
CPI(M)ના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. સમાચાર એજન્સી ના જણાવ્યા અનુસાર, તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને લાંબા સમય સુધી રેસ્પિરેટરી સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. પાર્ટીએ મંગળવારે આ જાણકારી આપી. સીતારામ યેચુરીએ તાજેતરમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. 1975માં વિદ્યાર્થી નેતા તરીકે તેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. આ માટે તેને જેલ પણ જવું પડ્યું હતું.

(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
