તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
રાજકોટમાં ખુલ્લા ગટરના ઢાંકણાએ અખબારી વિક્રેતાનો ભોગ લીધો: ભારે શોકની લાગણી : રાજકોટના ગાંધીગ્રામ અક્ષરનગરમાં રહેતા અખબારી વિક્રેતા વનરાજસિંહ ઉદેસિંહ જાડેજાનું ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે સર્જાયેલા બાઇક અકસ્માતમાં ઇજા થવાથી મૃત્યુ: દસ દિવસની સારવાર કારગત ન નીવડી, પરિવારજનો, અખબાર વિક્રેતાઓમાં ઘેરા શોકની લાગણી. ભાવેશ કુકડીયા અકિલા..

(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
