<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

દિલ્હીમાં સવારથી જોરદાર વરસાદ ઠંડીનો ચમકારો: યલો એલર્ટ : દિલ્હીમાં આજે સવારથી જોરદાર વરસાદ ચાલુ છે, ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે આજે યલ્લો એલર્ટ જાહેર કરેલ છે * ૧૯૮૪ ના શીખ વિરોધી હુલ્લડોના આરોપી, કોંગ્રેસના એ સમયના ધરખમ ગજાના નેતા, જગદીશ ટાઈટલર વિરુદ્ધ ના કેસમાં આજે સુનાવણી

(9:35 AM IST)